વતાનની વાત પકાડી રહેલા રત્ન કલાકારો સુરત તા. 15 હિરાના કારખાનામા વેકેશન પડતા સુરતના રત્નકલાકારોઅએ વતનની વાટ પકડી હતી. તા. 14 ના રોજ સુરતમા વેકેશન પડી જતા રત્ન કલાકારો ખાનગી બસો દ્વારા રૂપિયા 800 સિન્ગલ સોફાના અને 1000 થી 1400 સુધી ડબલ સોફાના આપીને રત્ન ...
વધુ વાંચો...