Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

વતનની વાત પકાડી રહેલા રત્ન કલાકારો

વતાનની વાત પકાડી રહેલા રત્ન કલાકારો

સુરત તા. 15 હિરાના કારખાનામા વેકેશન પડતા સુરતના રત્નકલાકારોઅએ વતનની વાટ પકડી હતી. તા. 14 ના રોજ સુરતમા વેકેશન પડી જતા રત્ન કલાકારો ખાનગી બસો દ્વારા રૂપિયા 800 સિન્ગલ સોફાના અને 1000 થી 1400 સુધી ડબલ સોફાના આપીને રત્ન કલાકારો વતન જવા નીકલિન ગયા હતા. ટ્રાવેલ્સ, એસ.ટી. અને રેલ્વેમા ભારે ધસારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઘણા રત્ન કલાકારો રૂમો ભરીને પણ ચાલી નીકાળ્યા હતા. બસોમા હક્ક્ડેઠઠ ભરાઈને વતનમા દિવાળી ઉજવવા જઈ રહેલા રત્ન કલાકારો ખૂલતા વેકેશને સુરતમા પાછા ફરશે કે કેમ તે એક પ્રશ્ન છે ?
અસ્વીકરણ